Sharto Lagu- Pankhi Re Pankhi Re Lyrics ( પંખી રે પંખી રે)

Movie: Sharato Lagu
Music: Parth Bharat Thakkar Lyrics: Niren H Bhatt

Singer: Aditya Gadhvi, Yashita Sharma



Song:- Pankhi Re


તારા તા તા રા, તારા તા તા રા, તારા તા તા રા, (2)


જુદી જુદી રીત છે સાવ વિપરીત છે આ, નમૂના.
બીટર અને સ્વીટ ની જેમ ઓપ્પોઝીટ છે આ નમૂના,(2)


એક નદી કિનારા બે, જો સામે સામા રહે છે એ,
કોઈ નું ના સુનતા એ, જે ધારે એવું કરે છે એ,


નમૂના રે  નમૂના હે એહે એ, અધૂરા રે મધુર હે એહે એ .
અધૂરા ને મધુરા એમાં છે, નમૂના (2)


પંખી રે પંખી રે પંખી રે,
જુદા ગગન ના પંખી રે ,
કેવી રીતે ઉડડ્સે પાંખો મિલાવી ને (2)


લયીને ફરે બંને બધે અવનવી દુનિયા
નાની-નાની  છે વાલી-વાલી છે બંને ની દુનિયા (૨)


વાતો બધી જો નોખી નોખી કરે છે એ
ધારા બની, જો સામે સામે વહે છે એ.


નમૂના રે  નમૂના હે એહે એ, અધૂરા રે મધુર હે એહે એ .
અધૂરા ને મધુરા એમાં  છે, નમૂના (2)


પંખી રે પંખી રે પંખી રે,
જુદા ગગન ના પંખી રે ,
કેવી રીતે ઉડડ્સે પાંખો મિલાવી ને (2)




Comments

Post a Comment

Popular posts from this blog

Mobility in Cooja-2.7 Simulator

आज़ादी अभी अधूरी है।