Movie: Sharato Lagu Music: Parth Bharat Thakkar Lyrics: Niren H Bhatt Singer: Aditya Gadhvi, Yashita Sharma Song:- Pankhi Re તારા તા તા રા, તારા તા તા રા, તારા તા તા રા, (2) જુદી જુદી રીત છે સાવ વિપરીત છે આ, નમૂના. બીટર અને સ્વીટ ની જેમ ઓપ્પોઝીટ છે આ નમૂના,(2) એક નદી કિનારા બે, જો સામે સામા રહે છે એ, કોઈ નું ના સુનતા એ, જે ધારે એવું કરે છે એ, નમૂના રે નમૂના હે એહે એ, અધૂરા રે મધુર હે એહે એ . અધૂરા ને મધુરા એમાં છે, નમૂના (2) પંખી રે પંખી રે પંખી રે, જુદા ગગન ના પંખી રે , કેવી રીતે ઉડડ્સે પાંખો મિલાવી ને (2) લયીને ફરે બંને બધે અવનવી દુનિયા નાની-નાની છે વાલી-વાલી છે બંને ની દુનિયા (૨) વાતો બધી જો નોખી નોખી કરે છે એ ધારા બની, જો સામે સામે વહે છે એ. નમૂના રે નમૂના હે એહે એ, અધૂરા રે મધુર હે એહે એ . અધૂરા ને મધુરા એમાં છે, નમૂના (2) પંખી રે પંખી રે પંખી રે, જુદા ગગન ના પંખી રે , કેવી રીતે ઉડડ્સે પાંખો મિલાવી ને (2)